તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
બાર એસો.ની ચુંટણીમાં કાર્યદક્ષ પેનલના ચાર હોદેદારો વિજયી

રાજકોટઃ બાર એસો.ની ચુંટણીમાં કાર્યદક્ષ પેનલમાંથી સેક્રેટરીની જગ્યા ઉપર સંદિપ વેકરીયા, જોઇન્ટ સેક્રેટરીની જગ્યા ઉપર જીતેન્દ્ર પારેખ અને કારોબારીની જગ્યા ઉપર કિસન રાજાણી અને હિરેન ડોબરીયા ચુંટાઇ આવ્યા હતાં.
(3:32 PM IST)










