<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ખોરાણા ગામમાં ડીગ્રી વગર કલીનીક ચલાવતો બોગર ડોકટર હિરેન ધાનાબાર પકડાયો

રાજકોટઃ ખોરાણા ગામમાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્‍સ. નારણભાઇ, જયદીપસિંહ ચૌહાણ સહિતે ખોરાણા ગામ રામજી મંદિરની બાજુમાં ધ્‍વની કલીનીક નામે મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર દર્દીઓને તપાસી એલોપથીક દવા આપી કલીનીક ચલાવતો બોગસ ડોકટર હિરેન મહેશભાઇ કાનાબાર (ઉ.વ.૩૬) (રહે. મોરબી રોડ જકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટી શેરી નં.૪૭ ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:01 PM IST)