<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

અકિલા ન્યુઝ : રાજકોટના રામાપીર ચોક પાસે આવેલ ત્રણ માળીયા ક્વાર્ટરમાં લાગી આગ, આગ લાગવાની ઘટના બાદ ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો, આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું. : જુઓ વિડિઓ

(3:07 PM IST)