News of Monday, 23rd December 2024
બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલના વિજયી ઉમેદવારોને મીઠુ મોઢુ કરાવી શુભેચ્છા પાઠવતા પુર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી

રાજકોટ : બાર એસો.ની ચુંટણીમાં વિજેતા થયેલ સમરસ પેનલના ઉમેદવારોને આજે મીઠુ મોઢુ કરાવી હારતોરા કરીને પુર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી એડવોકેટ રાજેન્દ્રસિંહ ગોહેલ અને કોમલબેન રાવલ, રાજેશ ચાવડાએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.
(4:41 PM IST)










