News of Tuesday, 31st December 2024
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્ર્નામેન્ટમાં આજે ફાઇનલ મુકાબલોઃ ખેલવીરોમાં જબરો ઉત્સાહ

રાજકોટઃ યુડી કલબ રાજકોટ આયોજીત વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠન દ્વારા ડે-નાઇટ ટેનિશ ક્રિકેટ ટુનામેન્ટ ર૦ર૪-રપ રાજકોટ શહેર જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ વિપીએલ-૩ ટુનામેન્ટનું પ્રથમ ચરણ અંતિમ તબકકામાં આજે ફાઇનલ મેચ રમાશે જેમાં શ્રીજી મવડી અને શ્રી રામ ઇલેવન સામ સામે ટકરાશે બન્ને ટીમના કેપ્ટનો શ્રીજી મવડીના કેપ્ટન સંજય તથા શ્રી રામ ઇલેવનના કેપ્ટન નૈમિષ ફોર્મમાં દેખાઇ રહયા છે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુડી કલબના કર્તાહર્તા ગૌતમ ધમસાણીયાની ખાસ આગેવાનીમાં પુષ્કરભાઇ પટેલ અને યુડી કલબની ૧રર યુવાનોની ટીમ રાઉન્ડ ધ કલોક કાઠીયાવાડ જીમખાના ગ્રાઉન્ડ ખાતે સેવા બજાવી રહયા છે. ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધનસુખભાઇ ભંડેરી,નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશ મિરાણી, વિક્રમ પુજારા, દક્ષાબેન વસાણી, જીતુભાઇ કાટોડીયા, પરેશ પીપળીયા, ફર્નાન્ડીસ પાડલીયા, જીજ્ઞેશ જોશી, જયસુખ કાથરોટીયા, હિરેન સાપરીયા, પ્રવિણ સેંગલીયા, સંજય ભાલોડીયા, ચેતનાબેન શાહ, પાર્થ મારસોનીયા, ઉદય ભુત, આશીષ ભટ્ટ, મિહિર મિરાણી, કેવિન બોડા, દેવ ગજેરા, વિરેન્દ્ર ભટ્ટ, સુરેશ જલાલજી, પ્રકાશ ગોહિલ, હરેશભાઇ, અનિલ ચોહાણ, રાજુભાઇ ડેડાણીયા સહિતનાએ ખેલાડીઓનું પ્રોત્સાહન વધાર્યુ હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ કલબ યુડીના એડવાઇઝરી ડાયરેકટર જીવનભાઇ ગોવાણી, રમણભાઇ વરમોરા, શૈલેષભાઇ વૈષ્નાણી,ગૌતમભાઇ ધમસમાણીયા, સંજયભાઇ જાકાસણીયા, પુષ્કરભાઇ પટેલ તથા કલબ યુડીના પ્રમુખ પંકજભાઇ કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે હિરેન ઘાટોડીયા તથા સહ ઇન્ચાર્જ પરેશ કકાણીયા વિવિધ સમિતિના પરાગ ઘાટોડીયા ભુમિત વધાણી, હાર્દિક કોરીગા, દિવ્યેશ ભોજાણી રાકેશ રોજમાળા નિમેષ રંગપરીયા, પ્રવિણ ભોરણીયા, અક્ષય ગડારા, શૈલેષ ગડારા, અલ્પેશ કામરીયા, ભાણજી રાજમાળા, ભાર્ગવ મેતલીયા, દેવન દત્રોજા, દિપક પનારા મયુર કાલાવડીયા, મુકેશ ધોડાસરા, અરવિંદ બાવરીયા, ભરત ફેફર, ભાવેશ સાધરીયા, ભાવિન કામાણી, બિપીન વાઘડીયા, બિપિન કુંડારીયા, દિનેશ કાનાણી, દિનેશ મુંદડીયા, દિવ્યેશ ભાલોડી, ગૌરવ જાવીયા, હર્ષદ કાનાણી, હિતેષ ધોડાસરા, હિતેષ માલસાણા, જીગર ભુવા, જીજ્ઞેશ વાધાણી, કલ્પેશ કાનાણી, કમલેશ કાલાવડીયા, કૌશિક વેષ્નવ, કૌશિક સબાપરા, કિશન ઘોડાસરા, કિરીટ બોડા, લલિત ફેફર, મનહર ફેફર , મનિષ ગડારા, મનિષ સાધરીયા, મનોજ ગાંભવા, મનસુખ કાનાણી, મૌલિક કાલાવડીયા, નરેન્દ્ર પાણ, નિલેષ માકાસણા, પરેશ જાવીયા, પુનિત કાનાણા, રાજ પનારા, રાજુ ભોરણીયા, રાજુ ચિકાણી, રસિક જાવીયા, પુનિત કાનાણા, રાજ પનારા, રાજુ ભોરણીયા રાજુ ચિકાણી, રસિક જાવીયા, રોહિત છાત્રોલા, રોહિત ફળદુ, સુનિલ માકાસણા, સન્ની દેત્રોજા, ઉમેષ કુંડારીયા, વિમલ અમૃતિયા, વિપુલ પટેલ, વિપુલ વિરમગામા, વિવેક કાનાણી, વિવેક કાવઠીયા, યતિન કામરીયા, યોગેશ ભેંસદડીયા, યોગેશ ભોજાણી, વિમલ વરસડા, શાંતિલાલ ભુત સહિતનાએ જહેમત ઉઠાવી રહયા છે.
(3:40 PM IST)










