News of Wednesday, 1st January 2025
અકિલા ન્યુઝ : રાજકોટમાં 31 ડિસેમ્બરના દિવસે 1282 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત, રાજકોટના તમામ મુખ્ય માર્ગો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, યુવાધન 2024 ને બાયબાય કરવા તૈયાર તો પોલીસ લુખ્ખા તત્વો અને નશેડીઓ ને ઝડપી પાડવા તત્પર, જુઓ રાજકોટના કોટેચા ચોકથી લાઈવ.-2 કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(12:03 PM IST)










