News of Wednesday, 1st January 2025
અકિલા ન્યુઝ : રાજકોટના દાણાપીઠમાં 1962થી દુકાન ભાડે રાખનાર ભાડુઆતની દુકાનનો સમાન બહાર ફેંકી દુકાન ખાલી કરાવી, દુકાન ખાલી કરાવનાર સામે રાજકોટના એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ, DCP જગદીશ બાંગરવાએ આપી વિગતો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(12:05 PM IST)










