<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

કાલે કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડઃ ૩૦ કેસોમાં સૂનાવણીઃ આગામી ૮મીએ મહત્‍વની R.O. મીટીંગઃ રર મુદ્દાઓની સમીક્ષા

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું આવતીકાલે બપોર બાદ મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશેઃ કૂલ ૩૦ કેસો અંગે સૂનાવણીઃ મોટા ભાગના કેસો સામાન્‍ય તકરારી અંગેનાઃ દરમિયાન આગામી ૮મી જાન્‍યુઆરીએ નવા વર્ષની પ્રથમ રેવન્‍યુ ઓફીસરોની કલેકટરના અધ્‍યક્ષપદે મીટીંગ યોજાશેઃ જેમાં મહેસૂલના કૂલ રર જેટલા મુદ્દાઓ અંગે સમીક્ષા થશે.

(6:57 PM IST)