<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ર૦રપ ના વધામણા ભેદભરમર વાળુ સાબીત થશેઃ કુમાર ગાંધીનું અવલોકન

 

* વિશ્વ વ્‍યાપી મંદીનો સામનો રહેશે

* શેર બજારમાં ર૦ ટકાની વધઘટ જોવા મળશે

* ભારત-અમેરિકા-બ્રિટનમાં આતંક વાદી હુમલા થઇ શકે છે.

* ભારતીય જાસુસી સંસ્‍થાએ ખુબ જ સર્તકતા રાખવી પડશે. નાની એવી ભૂલ મોટી મુશ્‍કેલી સર્જી શકે છે.

* ભારતીય નેતાઓ ઉપર માનવબોમ્‍બથી હુમલો થઇ શકે છે.

* ર૦રપ વિશ્વ માટે કુદરતી અને માનવ સર્જીત આફતો વાળુ સાબીત થશે.

* નિતીશકુમાર જે પલ્‍ટી કુમાર તરીકે પણ ઓળખાય છે તેમને માટે માર્ચ ર૦રપ પછીના સમય તકલીફો વાળો શરૂ થશે. રાજકીય રીતે કારર્કીદી માટે સવાલો ઉભા થશે.

* વિશ્વ યુધ્‍ધ - જેવો માહોલ ભારતીય સરહદો સળગતી રહેશે.

* અમેરિકામાં ટ્રમ્‍પની તબીયત - જાળવવી.

* કેજરીવાલની યોજનાઓ ઉપર પ્રશ્ન રહે. નિષ્‍ફળતા-રાજકીય નેતાઓ વિવાદિત વ્‍યસ્‍તથી તકલીફોમાં રહેશે.

વાંચકોને નવા વર્ષની શુભેચ્‍છા

(12:57 PM IST)