તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
રાજકોટ મનપાનાં ‘સફાઈ સહાયક' તરીકે નિમણૂંક

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા એક સફાઈ કામદારના વારસદારને ‘સફાઈ સહાયક' તરીકે મેયર નયનાબેન પેઢડીયા અને શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયાના હસ્તે કૌશિક હરીલાલ પરમારને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યું છે
(3:00 PM IST)










