<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રાજકોટમાં રવિવારે બલોચ મકરાણી સમાજનુ સૌપ્રથમ રાજ્‍ય કક્ષાનુ ઐતિહાસિક મહાસંમેલન

સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શઃ ગુજરાતભરમાંથી બલોચ મકરાણી સમાજના વિવિધ ક્ષેત્રે સંકળાયેલા સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહેશેઃ ગામેગામ ડોર ટુ ડોર આમંત્રણ અપાયાઃ ગામેગામથી રાજકોટ પહોંચવા સ્‍વયંભૂ વાહનોની વ્‍યવસ્‍થાઃ તડામાર તૈયારીઓઃ કાર્યક્રમને અપાતો આખરી ઓપઃ આયોજક અગ્રેસરોના રાજકોટમાં ધામાઃ આખો દિ' કાર્યક્રમઃ ચા-પાણી-બપોરનુ ભોજન-આરામ સહિતની વ્‍યવસ્‍થા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩ : રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્‍ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનુ ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્‍તળત ચર્ચા-વિચારણા કરવા ગુજરાતભરમાંથી બલોચ મકરાણી સમાજના વિવિધ ક્ષેત્રો સંકળાયેલા સમાજશ્રેષ્ઠીઓ સહિત જ્ઞાતિજનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમ પૂર્વે રાજ્‍યભરમાં ગામેગામ ડોર ટુ ડોર આમંત્રણ અપાયા છે. ગામેગામથી રાજકોટ પહોંચવા જે તે ગામોથી સ્‍વયંભૂ વાહનોની વ્‍યવસ્‍થા કરાઈ છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમને અપાતો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આયોજક અગ્રેસરોએ રાજકોટમાં ધામા નાખ્‍યા છે. રવિવારે આખો દિઙ્ખ યોજાનાર કાર્યક્રમમાં ચા-પાણી-બપોરનુ ભોજન-આરામ સહિતની વ્‍યવસ્‍થા કરવામા આવી છે.

સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ ખાતે આગામી તા. ૫-૧-૨૦૨૫ રવિવારના રોજ સમસ્‍ત બલોચ મકરાણી સમાજ ઓલ ગુજરાત એકતા સમિતિ આયોજિત સૌપ્રથમ ઐતિહાસિક બલોચ મકરાણી મહા સંમેલનનુ આયોજન કરાયુ છે.

આ ઐતિહાસિક મહા સંમેલનનો મુખ્‍ય એજન્‍ડા આ પ્રમાણે છે. (૧) શિક્ષણને લગતી બાબતો અંગે ચિંતન દિની-દુન્‍યાવી તાલીમ. (૨) બલોચ મકરાણી સમાજના વિધાર્થી-વિધાર્થીનીઓ માટે હોસ્‍ટેલ તથા ટેકનીકલ શિક્ષણ સંસ્‍થા બનાવવાનું આયોજન.(૩) બ્‍લોચ મકરાણી સમાજના વિધાથી-વિધાર્થીનીઓને સરકારી નોકરી માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શક કલાસીસ ચલાવવા. (૪) સમાજને આર્થિક રીતે સધ્‍ધર કરવા આર્થિક ભંડોળ ઉભું કરવાનુ આયોજન (૫) બલોચ-મકરાણી સમાજના અંદરોઅંદરના વાદ-વિવાદ પુરા કરાવી સમાજને સંગઠીત કરી એકમંચ પર લાવવા સમાધાન પંચ નીમવા (૬) બલોચ-મકરાણી સમાજમાં પેધી ગયેલા કુરીવાજો દુર કરી સમાજમાં પરીવર્તન લાવવા (૭) સમાજ સુસુપ્ત અવસ્‍થામા હોય લોકશાહી ઢબે સમાજના પ્રમુખ-હોદેદારોની વરણી કરવા. (૮) બલોય-મકરાણી સમાજને ટ્રસ્‍ટ તરીકે રજિસ્‍ટ્રેશન કરાવવા તથા ટ્રસ્‍ટ બોડીની રચના કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક મહા સંમેલનની તા-સ્‍થળ-સમય આ પ્રમાણે છે. તા. ૫-૧-૨૦૨પ રવિવાર, સવારે ૯થી સાંજે ૪  સુધી, સ્‍થળઃ લકકી રાજ પાર્ટી પ્‍લોટ, રાજકોટ-ભાવનગર હાઇવે, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ. ખાસનોંધઃ (૧) બહારગામથી આ મહા સંમેલનમાં પધારતા આગેવાનો-વડીલો માટે આરામની વ્‍યવસ્‍થા અલગ રાખેલ છે. (આયોજકોને એડવાન્‍સમા જણાવવા વિનંતિ કરાઈ છે), (૨) આ મહા સંમેલન બાદ તમામ માટે ભોજનની વ્‍યવસ્‍થા સામુહીક રીતે સમારંભના સ્‍થળે રાખેલ છે. (૩) આ મહા સંમેલન પોતાના સમાજનુ સંમેલન સમજી અને સમાજની એકતાને નૈતિક ફરજ સમજી દરેક જ્ઞાતિજનોએ સમયસર હાજર રહેવા વિનંતિ કરાઈ છે. (૪) કોઈપણ ગામ કે, રહેણાંક વિસ્‍તારમાં સમાજના કોઈપણ ઘરે આમંત્રણ પત્રીકા ન પહોંચી હોય તો ઝેરોક્ષ કરી પહેચાડવા વિનંતિ કરાઈ છે. નિમંત્રક સમસ્‍ત બલોચ મકરાણી સમાજ ઓલ ગુજરાત એકતા સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

સૌપ્રથમ ઐતિહાસિક મહા સંમેલનનુ ધમાકેદાર આયોજન કરનાર સમસ્‍ત બલોચ મકરાણી સમાજ ઓલ ગુજરાત એકતા સમિતિના સમાજશ્રેષ્ઠીઓ સર્વ શ્રી રફીકભાઈ બલોચ નિવળત આર.એફ.ઓ,સુરવા, હનીફભાઈ મકરાણી માજી સરપંચ,વલાદર, જહાંગીર બલોચ, માજી મામલતદાર વેરાવળ, જોરાવરખાન આજમખાન બલોચ બાપુજીવાળા,બુઢણા, રહીમદાદભાઈ બલોચ, માજી સરપંચ દુધાળા(ગીર), રફાકતભાઈ બલોચ માજી ઉપપ્રમુખ,જામનગર, જાહીદભાઈ મકરાણી,નાથ ટ્રાવેલ્‍સ,રાજકોટ, હુસેનભાઈ બલોચ,માજી સરપંચ,દ્રોણ, ભીખાભાઈ કાળખાન બલોચ,મણોદ,પાટણ, અલ્‍તાફભાઈ બલોચ સરપંચ,જાવંત્રી, મહમદભાઈ બલોચ, નિવળત્ત એએસઆઈ, પોરબંદર, યારમામદભાઈ બલોચ ઉપસરપંચ દુધાળા(ગીર), અમીરખાન ચાંદખાન બલોચ નંદાસણ, જાકીર દોસ્‍તમહમદ બલોચ, ભાડલા, ફારૂકભાઈ ગફારભાઈ બલોચ, વિસાવદર, જાવીદભાઈ બલોચ પોરબંદર, અનવરભાઈ કાદુભાઈ બલોચ,ભંડારીયા, અલાદાદભાઈ બલોચ,ઉના, અબ્‍બાસભાઈ બલોચ,પર્યાવરણ પ્રમુખ, ભાચા, ઇકબાલભાઈ અબ્‍દુલભાઈ બલોચ ભાડલા, દાઉદભાઈ ઉંમરભાઈ બલોચ,સુત્રાપાડા, સાજીદભાઈ મકરાણી, ડુંગરપુર,જુનાગઢ, આમદખાન જુમાભાઈ બલોચ,ઉપપ્રમુખ મકનપુર,ભુજ, આમદખાન રમજુખાન બલોચ, પ્રમુખ-મીરજાપુર,ભુજ યાકુબભાઈ બલોચ જુનાગઢ, લિયાકતખાન બલોચ-ભરૂચ, હુસેનખાન આલમખાન બલોચ,બાબરા, રહેમાનખાન રસુલખાન બલોચ નંદાસણ, અમીતખાન અશરફખાન બલોચ,બુઢણા, અશરફખાન કાલુખાન બલોચ,બુઢણા, રસીદખાન દીલાવરખાન બલોચ,પાલીતાણા, હનીફભાઈ દોસ્‍તમહમદ બલોચ, પાણીકોઠા-ગીર સોમનાથ, યુસુફખાન અલીખાન બલોચ, વલસાડ, જાકીરભાઈ એમ.બલોચ,જામનગર, હનીફભાઈ કમરૂદીનભાઈ બલોચ, કાચવાલા, રાજકોટ, અબ્‍બાસભાઈ મુસ્‍તફાભાઈ મકરાણી ભંડારીયા, અમીનભાઈ હુસેનભાઈ બલોચ,લોઢવા, અમનખાન ફીરોજખાન બલોચ, બુઢણા, શાહરૂખ એફ.બ્‍લોચ, જીવાપર-અમરેલી વિગેરે રાજ્‍યભરનો પ્રવાસ કરી ગામેગામના બલોચ મકરાણી સમાજને મહા સંમેલનમાં ઉપસ્‍થિત રહેવા ડોર ટુ ડોર આમંત્રિત કરેલ છે.

 ઐતિહાસિક સંમેલન-સમારોહના મુખ્‍ય મહેમાનો શ્રી ગુલમહમદ બલોચ મા.તા.પં.પ્રમુખ,વાંકાનેર, મુસ્‍તફાભાઈ મકરાણી, ડીવાયએસપી, હિંમતનગર, અશરફખાન બલોચ,પોલીસ ઇન્‍સ્‍પેકટર, અમદાવાદ, એ.આર. મકરાણી,પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર,રાજકોટ, એસ.આઈ. મકરાણી, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર,સુરત, અનવર બલોચ નાયબ મામલદાર,કચ્‍છ, સાજીદભાઈ મેરુંજય,નાયબ મામલતદાર,સુરત, જહાંગીરખાન દરબાર ગોચનાદ,પાટણ, અર્શમાંનખાન બલોચ, એનએસયુએઈ, પ્રમુખ,ભાવનગર, હસનખાન બલોચ,પાટણ, પીરમહમદભાઈ મકરાણી સમાજ અગ્રણી, વાપી,  એચ.આર.બલોચ, નિવળત ડીવાયએસપી અમદાવાદ, સાજીદભાઈ બલોચ,પોલીસ ઇન્‍સ્‍પેકટર, અમદાવાદ, એમ.કે. બલોચ, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, જામનગર, અસ્‍લમ એ.બલોચ, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, રાજકોટ, જુનેદભાઈ બલોચ,નાયબ મામલતદાર, જૂનાગઢ, જાવીદભાઈ મેરુંજય, નાયબ મામલતદાર,સુરત, તનવીરખાન બલોચ, ખડિયા દરબાર, વલાદર, કાલુખાન દરિયાખાન બલોચ,બાસ્‍પા,પાટણ, મેહબૂબખાન છોટેખાન બલોચ, કલોલ, મેહસાણા હાજર રહેશે.

ઐતિહાસિક સંમેલન-સમારોહના માનવંતા મહેમાનો ડો.અલીખાન બલોચ,વડોદરા, અ.મજીદભાઈ મકરાણી, સ.અગ્રણી,ધનતેજ (સાવલી), હનીફભાઈ ધનતેજવી, ધનતેજ, વડોદરા, ન્‍યાલખાન બલોચ,રાપર-કચ્‍છ, સિકંદરખાન લતીફખાન બલોચ, રાપર-કચ્‍છ, કાસમભાઈ મકરાણી, જામખંભાળીયા, અબ્‍બાસભાઈ બલોચ, એડવોકેટ, ભાણવડ, હુસેનખાન બલોચ સમાજ અગ્રણી, ભુજ-કચ્‍છ, આરીફભાઈ બલોચ, મા.પ્રમુખ મકરાણી સમાજ,જુનાગઢ, સરફરાઝ ખાન લાસારી(દાદુભાઈ દરબાર) જૂનાગઢ, એજાજભાઈ બલોચ,પ્રમુખ મકરાણી સમાજ, જુનાગઢ, ઈનાયતખાન બલોચ સમાજ અગ્રણી,ભાવનગર, નુરમહમદભાઈ બલોચ,માજી સરપંચ,દ્રોણ-સોમનાથ, હાજીખાન સોરાબખાન બલોચ,આચાર્ય મેકુબપુરા-ખેરાલુ, રસીદભાઈ બલોચ ફૌજી સ.અગ્રણી,ધારી-અમરેલી, સબ્‍બીરખાન બલોચ સમાજ અગ્રણી, અમદાવાદ, ડો.તારીક બલોચ સમાજ અગ્રણી,રાજકોટ, મુસાબાપુ મકરાણી સમાજ અગ્રણી,જુનાગઢ, મુનાભાઈ મકરાણી સમાજ અગ્રણી જુનાગઢ, રૂસ્‍તમખાન બલોચ સમાજ અગ્રણી, વારાહી, નિહાલખાન બલોચ સમાજ અગ્રણી,પાટણ, નૌસાદ મકરાણી,નિવળત એએસઆઈ,વડોદરા, એલમખાન સાહેબખાન બલોચ, બાસ્‍પા, પાટણ, ભીખાભાઈ દીલાવરભાઈ બલોચ સ.અગ્રણી,અમદાવાદ, સલમાન વજીર બલોચ,એડવોકેટ,ગીર ગઢડા-સોમનાથ, ઈમદાદ મકરાણી સમાજ અગ્રણી,જેતપુર પાવી, સાજીદ મકરાણી સમાજ અગ્રણી,આસોજ (વાઘોડીયા), અમીનભાઈ બલોચ,સમાજ અગ્રણી વાકાનેર, મહમદ યુસુફ બલોચ, ખંભાળીયા,દેવભૂમિદ્વારકા, સલમાન મકરાણી સમાજ અગ્રણી,ઈડર, અલી મોહમદ બલોચ,સુરેન્‍દ્રનગર, હાજીકરીમ ખાન એલમખાન બલોચ નજુપુરા પાટણ, દોલતખાન ઇલમખાન બલોચ કનીજ પાટણ, રુસ્‍તમખાન અલીખાન બલોચ, બાસ્‍પા પાટણ, રહીમખાન મહોબ્‍બતખાન બલોચ,બાસ્‍પા,પાટણ, અલીખાન ઉર્ફે ભુરાભાઇ બલોચ રાધનપુર પાટણ, સરીફખાન બલોચ રાધનપુર પાટણ, લાલખાન દરિયાખાન બલોચ, વેડ,પાટણ, યાસીનખાન બલોચ,એડવોકેટ,વેડ પાટણ, દોલતખાન હીરાજી બલોચ વેડ પાટણ, રહીમખાન બલોચ એડવોકેટ રાધનપુર, પાટણ, કલુંખાન મહંમદખાન બલોચ, એડવોકેટ રાધનપુર,પાટણ, ભીખાભાઇ દિલાવરખાન બલોચ ગોચનાદ,પાટણ, સૈયદખાન લાલખાન બલોચ સમી પાટણ, હાજી બિસ્‍મિલાખાન દોલતખાન તેરવાળા, બનાસકાઠા, કમલખાન ગુલાબખાન બલોચ સમી પાટણ, રસુલખાન જીવણખાન બલોચ છત્રાળ ગાંધીનગર, રહીમખાન બલોચ ગાંધીધામ કચ્‍છ, કયુમખાન ઈભારહીમખાન પાલનપુર બનાસકાઠા, સિકંદરખાન હસનખાન બલોચ કડી ગાંધીનગર, હાજી બિસ્‍મિલાખાન પાલનપુર બનાસકાઠા, અયુબખાન બલોચ કડી ગાંધીનગર, સોરાબખાન બલોચ સિદ્ધપુર પાટણ, ફિરોજખાન આલમખાન બલોચ તેરવાડા બનાસકાઠા, અકબરખાન સમશેરખાન બલોચ ગોચનાદ પાટણ, હનિફખાન ભાઇખાન બલોચ સરકાર પાટણ, મોસીનખાન બલોચ પાલનપુર બનાસકાઠા, ઇમરાનખાન બલોચ કાકોચી પાટણ, ઇસુબખાન દરબાર બલોચ રાધનપુર પાટણ, જોરાવરખાન બલોચ દરબાર સમી પાટણ, ઉમરખાન બલોચ બુડાસણ પાટણ, કરીમખાન રસુલખાન બલોચ કડી મેહસાણા, કાળુખાન ઉમરખાન બલોચ ખોડુ સુરેદ્રનગર ઉપસ્‍થિત રહેશે.

 આ ઉપરાંત ગગજીખાન બલોચ સુરત, દિલાવરખાન બલોચ ખોડુ સુરેન્‍દ્રનગર, ફતેહખાં મુહબ્‍બતખાન બલોચ સમી પાટણ, બનેસંગ ખાન પુજખાન બલોચ કનીજ પાટણ, ભિખુખાન લાલખાન બલોચ તેરવાડા બનાસકાઠા, યાસીનખાન એલમખાન બલોચ દરબાર તેરવાડા બનાસકાઠા, સાહિલખાન મકરાણી પાલનપુર બનાસકાઠા, સિરાજખાન બલોચ કડી મેહસાણા, સોહીલખાન બલોચ મસાલી પાટણ, હોથખાન બલોચ કસરા બનાસકાઠા, શેરખાન રેહમતખાન બલોચ રાધનપુર પાટણ,સાજીદ મકરાણી પાલનપુર, ઇસરતભાઈ બલોચ જામનગર, રેહમાનભાઈ બલોચ જામનગર, ઉમરભાઈ બલોચ જામનગર, સતારભાઈ દરજાદા એડવોકેટ જામનગર, વસીમભાઈ દરજાદા જામનગર, નાઝીરભાઈ બલોચ જામનગર, જાવિદભાઈ દરજાદા જામનગર, હાજીયુસુફભાઇ દરજાદા જામનગર, હાફીઝફેજુલ હસન બલોચ જામનગર, મોલાના હાજીમુસ્‍તાક બલોચ જામનગર, ફિરોજભાઈ મકરાણી ઓખામંડળ દેવભુમીદ્વારકા, મહમદ ઉમર મકરાણી ઓખામંડળ દેવભુમી દ્વારકા,;અજીતભાઈ મકરાણી ઓખામંડળ દેવભુમી દ્વારકા, અનવર કાસમ બલોચ ઓખામંડળ દેવભુમી દ્વારકા, ગુલામમોહમ્‍મદ સુલેમાન બલોચ માજીપ્રમુખ રાજકોટ, મહમદરફીક વહાબ બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, સાદિક બલોચ જામસલાયા દેવભુમીદ્વારકા, અનવર મહમદહુસેન બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, વલીમહમદ સેરમહમદ મકરાણી ભાણવડ દેવભુમી દ્વારકા, રફીક અલારખા બલોચ ભાણવડ દેવભુમીદ્વારકા, સાજીદભાઈ ઉમરભાઈ બલોચ જામનગર, ફિરોજભાઈ ગુલમહમદ બલોચ મીઠાપુર દેવભુમીદ્વારકા, અજિત મહમદભાઇ બલોચ મીઠાપુર દેવભુમીદ્વારકા, મહમદઉમરભાઈ બલોચ મીઠાપુર દેવભુમી દ્વારકા, અકબર શેરમાંહમ્‍દ બલોચ મીઠાપુર દેવભુમીદ્વારકા, અલ્‍તાફ જમાલભાઈ બલોચ મીઠાપુર દેવભુમીદ્વારકા, અશોકખાન હેમતખાન બલોચ બુઢણા ભાવનગર, મહમદઅલી બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, રફીક અબ્‍દુલ્લાહ બલોચ સલાયા દેવભુમી દ્વારકા, અઝીમુદીન બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, જાવીદ કાસમ બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, અર્શદ ગુલામહુસેન બલોચ જામસલાયા દેવભુમીદ્વારકા, રિઝવાન હનીફ બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, મોસીન અબ્‍બાશ બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, મેહમુદ બલોચ જામસલાયા દેવભુમી દ્વારકા, હાજીસલિમ બલોચ એડવોકેટ ભાણવડ દેવભુમી દ્વારકા, અજાજભાઈ મકરાણી ભાણવડ દેવભુમી દ્વારકા, ફિરોજભાઈ બલોચ ભાણવડ દેવભુમી દ્વારકા, ઉસ્‍માનભાઈ બલોચ ભાણવડ દેવભુમી દ્વારકા, સલીમ બલોચ ભાણવડ દેવભુમી દ્વારકા, ઇસુબભાઇ અબુભાઈ ભાણવડ દેવભુમી દ્વારકા, ઇસ્‍માઇલ ગુલમોહમ્‍મદ બલોચ ભાણવડ દેવભુમીદ્વારકા, ઇસુફખાન લાલખાન રાધનપુર. પાટણ, રહીમખાન જીવણાખાન ગાધીધામ કચ્‍છ, રહીમખાન સલીમખાન વેડ પાટણ, કરીમખાન મોબતખાન વેડ પાટણ, કાદરખાન જેસરખાન વેડ પાટણ, નસતરખાન કાસમખાન વેડ પાટણ, તૈયબખાન દીલાવરખાન વેડ પાટણ, જાવીદભાઈ જે. દરજાદા મુજાવર જામનગર, જાહીદખાન એ.પઠાણ જામનગર, મહમદહુશેનભાઈ યુ. બલોચ જામનગર, બશીરભાઈ એસ. બલોચ જામનગર ઉપસ્‍થિત રહેશે.

 આસીફભાઈ એમ. દરજાદા જામનગર, નુરૂદ્દીનભાઈ જી મકરાણી જામનગર, વસીમભાઈ એફ. દરજાદા જામનગર, ફિરોજખાન હુસેનખાન બલોચ ભુજ, અબ્‍દુલભાઇ મામદભાઈ બલોચ અગ્રણી ભાડલા રાજકોટ, કાદરભાઈ મામદભાઈ બલોચ અગ્રણી ભાડલા રાજકોટ, ઇકબાલ અલારખા બલોચ ભાણવડ દેવભુમીદ્વારકા, હનીફ મુસાભાઇ બલોચ ભાણવડ દેવભુમીદ્વારકા, શેરમહમ્‍મદ ઇસ્‍માઇલ બલોચ ભાણવડ દેવભુમીદ્વારકા,;ફિરોજ અલારખા બલોચ ભાણવડ દેવભુમીદ્વારકા, ઈક્‍બાલ હુસેન બલોચ ભાણવડ દેવભુમીદ્વારકા, બોદુભાઇ મુસાભાઈ બલોચ મેવાસા દેવભુમીદ્વારકા, આસીફ અબ્‍દુલ બલોચ મેવાસા દેવભુમીદ્વારકા, સાવન હાજીભાઈ બલોચ મેવાસા દેવભુમીદ્વારકા, હાજીભાઇ નજરમહમદ બલોચ મેવાસા દેવભુમીદ્વારકા, ઓદુભાઇ ઉમરભાઈ બલોચ મેવાસા દેવભુમીદ્વારકા, નુરમહમદ ઉમરભાઈ બલોચ જામખંભાળીયા દેવભુમીદ્વારકા, હનીફ અલીભાઈ બલોચ જામખંભાળીયા દેવભુમીદ્વારકા, ઇમરાન ઇકબાલભાઇ બલોચ જામખંભાળીયા દેવભુમીદ્વારકા, કાસમ શેરમહંમદભાઈ બલોચ જામખંભાળીયા દેવભુમીદ્વારકા, ગુલમહંમદ જુસબ બલોચ બાંકોડી દેવભુમીદ્વારકા, હુસેન દોસ્‍તમહમ્‍મદ બલોચ બાંકોડી દેવભુમીદ્વારકા, રફીક ઈબ્રાહીમ બલોચ બાંકોડી દેવભુમીદ્વારકા, જાહિદ અનવર બલોચ બાંકોડી દેવભુમીદ્વારકા, સલીમ ઇસ્‍માઇલ બલોચ જામનગર, અબ્‍દુલ કાળુભાઇ બલોચ જામનગર, કાસમ એન. દરજાદા જામનગર,,રિયાઝભાઈ મકરાણી જામનગર, યુનુસભાઈ મકરાણી જામનગર, મહમદબાપુ ઇસ્‍માઇલ મકરાણી જામનગર, મોહમદ ગુલમોહમ્‍મદ બલોચ જામનગર, અસગર મેહમુદ બલોચ જામનગર, સબીરભાઈ હુસેનભાઇ મકરાણી જાબાળા જૂનાગઢ, હિમતખાન મુરાદખાન બલોચ સિસોદરા અરવલ્લી, જાવીદખાન સાબીરખાન બલોચ સિસોદરા અરવલ્લી, આમીનખાન જીવામીયા બલોચ સિસોદરા અરવલ્લી, વારિસખાન સલીમખાન બલોચ સિસોદરા અરવલ્લી, ડો.લિયાકતખાન બલોચ હિંમતનગર સાબરકાંઠા, મોસીનભાઈ મકરાણી શિક્ષક હિંમતનગર સાબરકાંઠા, સોકતખાન બલોચ એડવોકેટ હિંમતનગર સાબરકાંઠા, મેહબૂબખાન બલોચ એડવોકેટ પ્રાતીજ સાબરકાંઠા, અબ્રાર મકરાણી એલઆઈસી ટીંટોઈ અરવલ્લી, યુસુબખાન મકરાણી ટીંટોઈ અરવલ્લી, સાહિલખાં મકરાણી ટીંટોઈ અરવલ્લી, ભીખનખાન મકરાણી ટીંટોઈ અરવલ્લી, મેહબૂબભાઈ ડી. બલોચ પાણીકોઠા સોમનાથ, સલીમ કે. બલોચ પાણીકોઠા સોમનાથ, સદામ એ. બલોચ પાણીકોઠા સોમનાથ, મુનાભાઇ દોસ્‍તમહમ્‍મદ બલોચ પાણીકોઠા સોમનાથ, ફકીરાભાઈ જહાંગીર બલોચ પાણીકોઠા લીમધ્રા સોમનાથ, બાબાખાન બલોચ રાધનપુર પાટણ, ફિરોજભાઈ એ. મકરાણી ધોરાજી રાજકોટ, આસીફભાઈ મકરાણી ધોરાજી રાજકોટ, યાસીનભાઈ મકરાણી ધોરાજી, ફિરોજભાઈ મકરાણી (જીઇબીવાળા) ધોરાજી,,ફિરોજભાઈ બલોચ (રીક્ષા વાળા) ધોરાજી ,સિરાજભાઈ મકરાણી ધોરાજી, બસીરભાઈ મકરાણી ધોરાજી,,રઉફભાઈ બલોચ જામકંડોરણા,,મહમદભાઈ હસનભાઈ બલોચ જામકંડોરણા, ઈમ્‍તિયાઝભાઈ ખેરમોહમ્‍મદ બલોચ જામકંડોરણા, જાવીદભાઈ બલોચ જામકંડોરણા, અફઝલભાઇ ઇસ્‍માઇલભાઈ બલોચ જામકંડોરણા, દુરમહંમદભાઈ બલોચ માજી નગરપતિ કાલાવડ, સાજીદભાઈ બલોચ એડવોકેટ કાલાવડ, ઝફરુલ્લાભાઈ બલોચ કાલાવડ જામનગર, મજીદભાઈ બલોચ કાલાવડ, ગફારભાઈ બલોચ કાલાવડ, જાવીદભાઈ બલોચ એડવોકેટ કાલાવડ, ગુલમોહમ્‍મદભાઈ બલોચ કાલાવડ, શેરૂભાઇ બલોચ કાલાવડ, ઇકબાલભાઇ બલોચ કાલાવડ, જુસબભાઇ બલોચ કાલાવડ, ફરીદભાઈ મકરાણી મોરબી મકરાણી સમાજ, નાસીરભાઈ બલોચ મોરબી મકરાણી સમાજ, ફારૂકભાઈ બલોચ મોરબી મકરાણી સમાજ, અબ્‍બાસભાઇ બલોચ મોરબી, રફીકભાઈ બલોચ મોરબી, સિકંદરભાઈ બલોચ મોરબી, બિલાલભાઈ બલોચ મોરબી, સિરાજભાઈ બલોચ મોરબી, દીનમોહમ્‍મદભાઈ બલોચ મોરબી, નદીમભાઇ બલોચ મોરબી, મોહમદભાઈ બલોચ મોરબી, રફીકભાઈ બલોચ (મકરાણી વાસ) મોરબી, હનીફભાઇ બલોચ માજીસરપંચ જેતલસર, અબ્‍દુલભાઇ બલોચ જેતલસર, ઈબ્રાહીમભાઈ બલોચ જેતલસર, જાવીદભાઈ બલોચ જેતલસર, ખુદાબક્ષ બલોચ (બકસુભાઈ હાડવેદ) કોટડાસાંગાણી , કે.જે. બલોચ એડવોકેટ કોટડાસાંગાણી, સજાદહુસેનભાઈ બલોચ સમાજ અગ્રણી વેરાવળ, મહેબુબ બલોચ એડવોકેટ ગીર ગઢડા (સોમનાથ), જુબેરભાઈ મકરાણી મા.સ.પં.બાસકા,પંચમહાલ, અયુબખાન બલોચ સમાજ અગ્રણી પાલનપુર, યારમહમદભાઇ બલોચ સમાજ અગ્રણી જેતપુર, મુસ્‍તાકભાઈ મકરાણી ધોરાજી, મોહિતભાઈ મકરાણી ધોરાજી, અલારખાભાઇ મકરાણી માજી પ્રમુખ રાજકોટ, મહમદ રફીક મકરાણી સમાજ અગ્રણી છોટા ઉદેપર, અબ્‍બાસખાન મહમદખાન બલોચ, સ.અગ્રણી કચ્‍છ ભુજ, સુલતાનખાન સાદીકખાન બલોચ, સમાજ અગ્રણી ભુજ, મહેબુબખાન આલીખાન બલોચ,સ.અગ્રણી અંજાર કચ્‍છ, યુનુસભાઈ બલોચ, સમાજ અગ્રણી વલાદર(સોમનાથ), નુરમહમદભાઈ બલોચ મા. પ્રમુખ રાજકોટ મકરાણી સમાજ, ફતુભાઈ બલોચ, મા.પ્રમુખ મકરાણી સમાજ ધારી, વજીર મહમદ બલોચ, પ્રમુખ મકરાણી સમાજ અમરેલી, બોબીભાઈ બલોચ, ઉપપ્રમુખ મકરાણી સમાજ અમરેલી, ઈમ્‍તીયાજ બલોચ (નાજ) સમાજ અગ્રણી સાસણ, હસનભાઈ બલોચ (અનીલ)સમાજ અગ્રણી સાંસણ, અનવરભાઈ બલોચ પ્રમુખ મકરાણી સમાજ વેરાવળ, ઈમરાનભાઈ બલોચ પ્રમુખ મકરાણી સમાજ ઉના, ભીખાભાઈ બલોચ, પ્રમુખ મકરાણી સમાજ લીમધ્રા, તારીકભાઈ બલોચ, એજી ઓફીસ રાજકોટ, તાજમહમદ બલોચ, સમાજ અગ્રણી વેરાવળ, એમ.જી.બલોચ (ફોરેસ્‍ટ) વિસાવદર, હુસેનભાઈ બલોચ સમાજ અગ્રણી કુવાડવા, યાસીનભાઈ બલોચ (પત્રકાર) વિસાવદર, રૂસ્‍તમખાન મકરાણી સમાજ અગ્રણી ઈડર(સાબરકાંઠા), મુસ્‍તાકભાઈ બલોચ, યુવા અગ્રણી વાકાનેર, કરીમખાન બલોચ, (બાબાભાઈ) સમાજ અગ્રણી સીધ્‍ધપુર, ઈલીયાસ મકરાણી, સમાજ અગ્રણી વછેસર, (સાવલી), જાનમહમદ મકરાણી પ્રમુખ જામનગર, અબ્‍બાશભાઇ બલોચ મંત્રી જામનગર, મહમદ ઉમર બલોચ, મીઠાપુર, ઝાકીરહુસેન મકરાણી સમાજ અગ્રણી-ઈડર, આસીફભાઈ મકરાણી સમાજ અગ્રણી-સુરેન્‍દ્રનગર, ફીરોજભાઈ હાજીભાઈ બલોચ,સ.અગ્રણી મીઠાપુર દ્વારકા, હુસેનખાન બલોચ સેશણ બનાસકાઠા, ગોરામખાન બલોચ સેશણ બનાસકાઠા, નાથે ખાન બલોચ સેશણ બનાસકાઠા, કરીમખાન બલોચ સેશણ બનાસકાઠા, રહમતખાન બલોચ સેશણ બનાસકાઠા, માણક ખાન બલોચ સેશણ બનાસકાઠા, ફિરોજભાઈ મકરાણી વિસાવદર, ફારૂકભાઈ મકરાણી વિસાવદર, ભીખુભાઈ મકરાણી ખાંભા, જુમાભાઈ મજારભાઈ મકરાણી ખાંભા, ઉમરભાઈ મકરાણી ખાંભા, આબિદભાઈ મકરાણી વિસાવદર, રજાકભાઈ મકરાણી વિસાવદર, છોટુભાઈ મકરાણી લાલપુર(ગીર), ભીખુભાઇ મકરાણી ઈટીસીએ જાબુથાળા, ગુલમહંમદભાઈ મકરાણી દૂધાળા, દિલદારભાઈ બલોચ દૂધાળા, ભીખુભાઇ મકરાણી દૂધાળા, એહમદભાઈ મકરાણી દૂધાળા, સીદીકભાઈ હટુભાઈ મકરાણી બીલખા, અરશીલખાન બલોચ રાજકોટ, ગુલમોહમ્‍મદ શેરમહમદ બલોચ રાજકોટ, મહમદહુસેન જહાંગીર મકરાણી (મમુભાઈ) રાજકોટ, બીલુભાઈ બલોચ જૂનાગઢ, અલતાબભાઇ રુસ્‍તમભાઇ બલોચ જૂનાગઢ, જાકીરભાઈ હોથ એડવોકેટ જૂનાગઢ, યુનુશભાઈ મકરાણી જૂનાગઢ, નવાઝભાઈ મકરાણી જૂનાગઢ, સાહરુખભાઈ મકરાણી જૂનાગઢ, ભુરાભાઇ મકરાણી જૂનાગઢ, સારુભાઈ મકરાણી જૂનાગઢ, મહંમદભાઇ મકરાણી માળીયાહાટીના, હાજીભાઇ મકરાણી સાસણ, સલીમભાઇ મકરાણી સાસણ, ઇસ્‍માલભાઈ મકરાણી હરિપુર, ઝહીરભાઈ મકરાણી તરસિંગડા, મહમદખાન બલોચ સમાજ અગ્રણી ગડુ , ઇસુબભાઇ બલોચ ગડુ, ગરીબખાન એસ.બલોચ ગડુ, અમીનમભાઇ જુમાભાઈ બલોચ ગડુ, હારુનઈબ્રાહીમ બલોચ ગડુ, મંસૂર ઉમર બલોચ ગડુ, સાજીદ ઈબ્રાહીમ બલોચ ગડુ, અમીન કાલેખા બલોચ ગડુ, ઉસ્‍માનભાઈ બલોચ પાતળા, વઝીરભાઈ યુ. બલોચ રાતિધાર, હેદુભાઈ બલોચ રસુલપરા(ગીર), દિનુભાઈ બલોચ રસુલપરા(ગીર), સહદોસ્‍તખાન મકરાણી ટીંટોઈ, યુસુફખાન બલોચ પ્રમુખ ટીંટોઈ, આરીફખાન બલોચ ટીંટોઈ, સાહિદખાન મકરાણી ટીંટોઈ, રેહમતખાન મકરાણી ભિલોડા, અમાનુલ્લાખાન મકરાણી મોડાસા, પરવેઝખાન મકરાણી દાંત સાબરકાંઠા, ઇમરાનખાન બલોચ વડોદરા, ઝહીરઅલી મકરાણી સરપંચ વચ્‍ચેસર વડોદરા, અબ્‍દુલરજાક મકરાણી ડેસર વડોદરા, રહીમઅલી મકરાણી આસોજ વડોદરા, આબીદઅલી મકરાણી આણંદ, મહમદહનીફ અનવર બલોચ છોટાઉદયપુર, મુખ્‍તારઅલી મકરાણી છોટાઉદયપુર, સલીમઅલી મકરાણી છોટાઉદયપુર, ઇરશાદઅલી બલોચ માજીપ્રમુખ છોટાઉદયપુર, મુઝફરઅલી મકરાણી છોટાઉદયપુર, મઝહરખાન બલોચ ફતેવાડી અમદાવાદ, ઇમાનખાન બલોચ ફતેવાડી અમદાવાદ, ગુલામહુસેન બલોચ ફતેવાડી અમદાવાદ, ફિરોજભાઈ બલોચ ફતેવાડી અમદાવાદ, જામખાન બલોચ માંડલ અમદાવાદ, મહમદ યુનુસ મકરાણી એ.એસ.આઈ. પાલનપુર, રુસ્‍તમખાન (ગમખાન) હોથ બુઢણા ભાવનગર, રસુલખાન બાપલખાન બલોચ ભાવનગર, યાસીનખાન અલીખાન બલોચ ભાવનગર, બસીરખાન ઈબ્રાહીમખાન બલોચ ભાવનગર, વાહિદખાન અનવરખાન બલોચ ભાવનગર, જીવનખાન દાદનખાન બલોચ પાલીતાણા ભાવનગર, રુસ્‍તમખાન જીવણખાન બલોચ પાલીતાણા, અમજતખાન અલ્‍તાફખાન બલોચ પાલીતાણા, ભાવનગર દિલાવરખાન મસ્‍તીખાન બલોચ બુઢણા, કેસરખાન રેહમાનખાન બલોચ બુઢણા, અનવરખાન સાહેબખાન બલોચ બુઢણા, જોરાવરખાન ઉમરખાન બલોચ બુઢણા, દિલાવરખાન આજમખાન બલોચ બુઢણા, ગાજીખાન સાહેબખાન બલોચ બુઢણા, કાલુંખાન દિલાવરખાન બલોચ બુઢણા, ભૂપતખાન અકબરખાન બલોચ બુઢણા, મુનિરખાન દિલાવરખાન બલોચ બુઢણા, હાસમખાન અલ્લારખાખાન બલોચ બુઢણા, જાહીદખાન મસ્‍તીખાન બલોચ બુઢણા, જાફરખાન કેસરખાન બલોચ બુઢણા, જોરાવરખાન ભૂપતખાન બલોચ બુઢણા, હયાતખાન કેસરખાન બલોચ બુઢણા, દિલાવરખાન હેમતખાન બલોચ પીગળી વાળા ભાવનગર, કેસરખાન મુજાદખાન બલોચ ઘોડાવાળા ભાવનગર, મુનિરખાન પીરખાન બલોચ પીગળી ભાવનગર, મુસ્‍તુખાન કલુંખાન બલોચ પીગળી ભાવનગર, હયાતખાન મસ્‍તીખાન બલોચ કુંઢલા વાળા ભાવનગર, ફિરોજખાન દાદનખાન બલોચ કુંઢલા વાળા ભાવનગર, સરફરાઝખાન મકરાણી હિંમતનગર સાબરકાંઠા, ઝહીરઅબ્‍બાશ મકરાણી ગંભીરપુરા સાબરકાંઠા, ઇમરાનખાન એ. મકરાણી હિંમતનગર સાબરકાંઠા ઇમરાનખાન એફ.મકરાણી હિંમતનગર સાબરકાંઠા, ડો.મોસીનખાન મકરાણી ટીંટોઈ અરવલ્લી, અબ્‍બાશભાઈ મકરાણી ધ્રાગંધ્રા સુરેન્‍દ્રનગર, રહીમખાન બલોચ ધ્રાગંધ્રા સુરેન્‍દ્રનગર, યુનુસ અબ્‍દુલભાઈ મકરાણી ધ્રાગંધ્રા સુરેન્‍દ્રનગર, વસીમખાન અલીમહમદખાન બલોચ સુરેન્‍દ્રનગર, ઝાકીરહુસેન લાલમહમ્‍દ મકરાણી સુરેન્‍દ્રનગર, અલીમહમ્‍મદ બલોચ ઉમત સુરેન્‍દ્રનગર, મુસ્‍તાકભાઈ બલોચ રાજગઢ-પાલી પંચમહાલ, અબ્‍દુલમુત્તલિબ મકરાણી રાજગઢ-પાલી પંચમહાલ, મહમદયુનુશ બલોચ રાજગઢ-પાલી પંચમહાલ, મહમદરફીક બલોચ રાજગઢ-પાલી પંચમહાલ, મહમદહનીફ મકરાણી બાસ્‍કા પંચમહાલ, એહમદઅલી બલોચ બાસ્‍કા પંચમહાલ, મિરદોસખાન મકરાણી જુહાપુરા અમદાવાદ, સોહરાબખાન બલોચ ફતેવાડી અમદાવાદ, ડો.મુક્‍તકખાન મકરાણી જુહાપુરા અમદાવાદ, હસનખાન બલોચ જમાલપુર અમદાવાદ, ઝાફરખાન બલોચ ફતેવાડી અમદાવાદ, સમીરખાં બલોચ સારંગપુર અમદાવાદ, ઉબેદઉલ્લાહખાન બલોચ શાહીબાગ અમદાવાદ સહિતના આગેવાનો-જ્ઞાતિજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે તેમ આયોજકોએ દાવો કર્યો છે.

(11:53 AM IST)