તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
પ્રમુખની ચૂંટણી સંદર્ભે કાલે મયંક નાયક રાજકોટમાં

રાજકોટ તા. ૩ :.. ગુજરાતના રાજયસભાના સભ્ય અને ભાજપ સંગઠન સંરચનાના કલ્સ્ટર ઇન્ચાર્જ શ્રી મયંક નાયક કાલે સાંજે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખની ચૂંટણી માટે સંકલનની મહત્વની જવાબદારી પાર્ટી દ્વારા તેમને સોંપવામાં આવી છે. કાલે સવારે પ્રમુખ પદના ઇચ્છુકો ઉમેદવારી પત્ર ભરશે. રવિવારે સવારે સ્થાનિક સંકલન સમિતિની બેઠક મળશે.
(4:02 PM IST)










