News of Saturday, 4th January 2025
શહેર ભાજપ પ્રમુખ બનવા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી

રાજકોટઃ શહેર ભાજપના પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકરો પાસેથી આજે શહેર કાર્યાલય કમલમ ખાતે ફોર્મ સ્વીકારવા આવી રહ્યા છે. ચુંટણી અધિકારી માયાબેન કોડનાની, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલિયા, પ્રવકતા રાજુભાઇ ધ્રુવ પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, રક્ષાબેન , શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા, અગ્રણી નીતિન ભૂત, કશ્યપ શુકલ, હરેશ જોષી, ધર્મેન્દ્ર મીરાણી, જયંતી સરધારા, બિનાબેન, આચાર્ય, વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઇ દવે, જે. ડી. ડાંગર, શૈલેષ જાની વગેરે ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)
(2:38 PM IST)










