<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ભુપેન્‍દ્રભાઇ પટેલ ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના ઘરે ભોજન લેશે

રાજકોટઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ આજે સાંજે સૌરાષ્‍ટ્ર યુનિ.ખાતે ખેલ મહાકુંભનું ઉદ્ધાટન કરી રૈયા રોડ ખાતે ધીરગુરૂ મેડીકલ કોમ્‍પલેક્ષમાં પશુ સારવાર એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરી રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં હાજરી આપી, નાના મૌવા રોડ ખાતે રાજ રેસીડેન્‍સી ખાતે આવેલ ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળાના નિવાસ સ્‍થાને ભોજન લઇ, ત્‍યારબાદ યુનિટી ફાઉન્‍ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી મોડી રાત્રીએ ગાંધીનગર જવા રવાના થશે.

(3:49 PM IST)