<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

નવા શહેર ભાજપ પ્રમુખ માટે પ્રદેશ નિરીક્ષકો રાજકોટમાં

રાજકોટ : શહેર ભાજપના નવા પ્રમુખ માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ રાજકોટમાં છે. ઉમેદવારીએ તેમની સમક્ષ કમલમ ખાતે દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે પ્રદેશ ચૂંટણી અધિકારી માયાબેન કોડનાની, મુકેશભાઇ લંગારીયાએ પ્રમુખ બનવા ઇચ્‍છુકો સાથે વન ટુ વન મુલાકાત કરી હતી. ઉપરોકત તસ્‍વીરમાં માયાબેન કોડનાની, મુકેશભાઇ લંગારીયા શહેર ભાજપ કોષાધ્‍યક્ષ મયુર શાહ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ તથા પૂર્વ શહેર ભાજપ મહામંત્રીઓ કિશોરભાઇ રાઠોડ તથા નરેન્‍દ્રસિંહ ઠાકુર દર્શાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:49 PM IST)