<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ સામે દેખાવો કરે તે પહેલા AAP ના કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકી દેવાયા

રાજકોટ, તા. ૪ : મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્ર પટેલ રાજકોટ આવે તે પહેલા AAP  વિદ્યાાર્થી વિંગ CYSS ગુજરાત ના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, શહેર પ્રમુખ પ્રણવ ગઢવી, કલાપી વાળા, અમન અન્‍સારી, આર્યન સાવલિયા, ફરાઝ મોગલ, શુભમ જોશી, આયુષ ઝાલા, જયદીપ વિરાણી, મોહિત ઝિંઝુવાડીયા, શાહનવાઝ મધંરા વગેરે વિરોધ ન કરે તે માટે તેમના ઉપર પોલીસ ઓબ્‍ઝરવર રાખી નજરકેદ કરવામાં આવ્‍યા.

(4:15 PM IST)