<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટના દાણાપીઠમાં વકફ બોર્ડના ઓર્ડર બાદ ભાડુઆતને બળજબરી પૂર્વક દુકાન ખાલી કરાવી હતી, પોલીસ અને સરકારે આરોપીઓની ધરપકડ કરી ભાડુઆતને દુકાન પરત કરાવી દુકાન ખાલી કરાવનાર સામે કાયદાકીય પગલાં લીધા બાદ આજે દાણાપીઠ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા અને દુકાનના ભાડુઆતને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(5:07 PM IST)