હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
અકિલા ન્યુઝ : તહેવારો આવે એટલે રાજકોટની બજારમાં લોકો ખરીદી કરવા નીકળતા હોઈ છે પરંતુ રાજકોટની એક એવી બજાર જ્યાંથી ખબર પડે કે ત્યોહાર કેવો જવાનો છે એવી રાજકોટની સદર બઝારમાં અત્યારથીજ પતંગ દોરા, માસ્ક અને બ્યુગલ સહીતની વસ્તુઓ માં ધૂમ ખરીદી શરુ થઇ, વેપારીઓ સાથે ખાસ મુલાકાત જુઓ લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(7:45 PM IST)










