News of Wednesday, 8th January 2025
રાજકોટમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ લાઈટ હાઉસની તપાસ માટે દિલ્હીથી ટીમના ધામા : બિલ્ડરને સમારકામ કરવા આદેશ

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઈટ હાઉસની તપાસ માટે દિલ્હીથી ટીમો આવી છે અને સમારકામ શરૂકરવામાં આવ્યું છે.ટીમો દ્વારા બિલ્ડર ને જરૂરી સમારકામ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
(4:38 PM IST)










