<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

હાશ...શહેરીજનો પાણીની ચિંતા છોડે

સૌની યોજના અંતર્ગત આજી, ન્‍યારી ડેમ છલોછલ ભરવાનું શરૂ

રાજકોટ તા. ૯: રાજકોટ શહેરને ૩૫૦ એમએલડી પીવાનું પાણી પૂરું પાડવા માટે આજી તેમજ ન્‍યારી ડેમ ભાદર અને નર્મદા નીર પાઇપલાઇન મારફતે લેવામાં આવે છે પરંતુ એપ્રિલ અને મે માસ દરમિયાન ભાદર યોજનામાં સટડાઉન હોય આજી અને ન્‍યારી ડેમ ભરવા માટે પાણીની માંગ કરવામાં આવેલ જે અંતર્ગત બંને ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને માર્ચ સુધીમાં બંને ડેમ છલોછલ ભરી દેવામાં આવશે.

(3:56 PM IST)