તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
શનિવારે માતા-પિતા વિહોણી ૮૧ દીકરીઓના સર્વજ્ઞાતિ સમુહલગ્ન
યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજનઃકરીયાવરમાં દીકરીઓને ૧૨૫ થી વધુ વસ્તુઓ આપવામાં આવશેઃ સી.આર.પાટીલ અને મનસુખભાઇ માંડવીયા સહિતના આગેવાનોના હસ્તે કન્યાદાન

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે યુનિટી ફાઉન્ડેશનના આગેવાનો નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ યુનિટી દ્વારા ૮૧ દીકરીઓ સાથે સૌથી માટી સંખ્યામાં જાજરમાન અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન તા.૧૧ શનિવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ, પરસાણા ચોક પાસે યોજાશે. આ સમૂહ લગ્નના લાભાર્થે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગૃહમંત્રી હર્ષ સંધવી તેમજ સાંસદ રામભાઈ મોકરીયા , કબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જૈમિનભાઇ ઉપાધ્યાય, જિલ્લા પંચાયત પ્રમુખ મૂકેશભાઇ દોશી, જીલ્લા પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા , કલેકટર પ્રભવ જોશી,વિ. મહેમાનો ની ઉપસ્થિતિમાં લોકગાયિકા અલ્પાબેન પટેલ અને હાસ્યકલાકાર મિલન તળાવીયા દ્વારા મનોરંજન પુરું પાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ ભવ્ય સમૂહ લગ્નમાં કન્યાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂક, ચાંદીની પાયલ, સ્ટીલ કબાટ સેટી પલંગ, ફ્રીજ, સોફા, ટીપાઇ, સૂટકેસ ૧૨૫ વિગેરે થી વધુ જીવનજરૂરી તમામ વસ્તુઓ કરિયાવરમાં દાતાઓનાં સહયોગથી કરવામાં આવનાર છે.
આ સમૂહ-લગ્નનું યુનિટી ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા અને પેટમેન ભરતભાઈ બોધસ (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ રાજકોટ બિલ્ડર્સ એસો.), પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા, સેક્રેટરી જીગ્નેશભાઈ કિયાડા, ના માર્ગદર્શન અને રાહબારી નીચે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
આયોજનને સફળ બનાવવા રમેશભાઈ રિબડિયા, શૈલેષભાઈ શીંગાળા, અશ્વિનભાઈ રૂપાપરા, રાજેશભાઈ વૈષ્ણવ, મનીષભાઈ ભૂત, નેમિશભાઈ પટેલ,ધીરુભાઈ આસોદરિયા, સંજયભાઈ અજાણી, અશ્વિનભાઈ ભૂવા, નિલેશભાઈ અનડકટ, હરકિશનભાઈ સોજીત્ર ચંદ્રેશભાઈ પાદરીયા, વિપુલભાઈ પટેલ, અનિલભાઈ ભલ્લું. નિલેષભાઈ અકબરી, ડો. હિતેશભાઈ હાપલિયા,,ચંદુભાઈ કાપડિયા,વલ્લભભાઇ તોગડિયા, પરેશભાઈ પાદરીયા અમિતભાઈ વેકરીયા, રવિભાઈ મંઢ, નિલેષભાઈ વિરાણી,ભાવેશભાઈ લિંબાસિયા, પ્રગ્નેશભાઈ કયાડા, સંદીપભાઈ સોજીત્રા,નરશીભાઈ સોજીત્રાવલ્લભભાઈ ભાલોડિયા . પ્રવીણભાઈ સંતોકી, સંદીપભાઈ પાલા, મનસુખભાઈ અઘેરા, પિયૂષભાઇ સખીયા, ગિરીશભાઈ સભાયા, રમેશભાઈ સગપરિયા, અમિતભાઈ વેકરીયા, લલિતભાઈ અકવાલિયા, બિપિનભાઈ ડોબરિયા, જયેશભાઈ વેકરીયા વિજયભાઈ વ્યાસ, અતુલભાઈ વેકરીયા,કેતનભાઈ ગોંડલિયા,નિલેશભાઈ પટેલ,પ્રવીણભાઈ કપુરીયા પરિમલભાઈ ખૂંટ, જયંતિલાલ રંગપરિયા, પરેશભાઈ પાદરીયા. ગૌરાંગભાઈ અકબરી,પં જયભાઈ બુસા વિનુભાઈ કથીરિયા, જિગ્નેશભાઈ બુસા,દીપકભાઈ જોશી, સહજભાઈ ગઢીયા, ધ્રુતેશભાઈ ઠુંમરસહજભાઈ ગઢીયા ધ્રુતેશભાઈ ઠુંમરસહજભાઈ ગઢીયા, ધ્રુતેશભાઈ ઠુંમર, મનિષભાઈ કોરાટ,કિરીટભાઈ સંઘાણી સોહિલભાઈ ગઢીયા, નિલેશભાઈ અકબરી, જયદીપભાઈ વિરાણી, વિવેકભાઈ રામાણી કૌશિકભાઈ સરધારા વિજયભાઈ સીદપરા, પ્રજ્ઞેશભાઈ કયાડા, ભાવેશભાઈ સગપરિયા,નિતિનભાઈ લુણાગરિયાઅશ્વિનભાઈ કોરાટ,વિજયભાઈ વેકરીયા,ડિમ્પલભાઈ શાની, અશોકભાઈ જાદવ,ધીરજભાઈ ટીલાળા, રમેશભાઈ કથિરીયા,મિલનભાઈ વડાલિયા, રવિભાઈ ઘેલાણી, કેતનભાઈ માંડવિયા, રવિભાઈ મંડ, ભગિરથભાઈ આહિર,જગદીશભાઈ સોરઠીયા,અજય પટેલ, મનિષભાઈ કોરાટ, કિરીટભાઈ સંઘાણી, સોહિલભાઈ ગઢીયા, નિલેશભાઈ અકબરી, પિયૂષભાઈ ગઢીયા, અજયભાઈ સગપરિયા નિલેશભાઈ અનડકટ પિયુષભાઈ સગપરિયા હરસુખભાઈ કપુરીયા વિશાલભાઈ સાકરિયા સંદીપભાઈ વિરડિયા દિલીપભાઈ જોશી એિમ્બ્યુલન્સીં રાજેશભાઈ ખાચ રીયા ડૉ. વિનોદભાઈ રાણપરિયા જયેશભાઈ કથિરીયા ડૉ. મુકેશભાઈ રૈયાણી આશીષભાઈ વિરાણી ડો. હસમુખભાઈ સાયપરીયા પ્રવિણભાઈ વેકરીયા કાન્તિભાઈ ગિણોયા, દીપકભાઈ ઠુંમર જિતેન્દ્રભાઈ સોલંકી દિવ્યેશભાઈ કમાણી, ચિંતન ગાજિપરા, અમિતભાઈ પાલડિયાદીપ, ગજેરા મનદીપભાઈ વૈષ્ણવ નિકુંજભાઈ હીરપરા નિલેશભાઈ વેકરીયાવિઠ્ઠલભાઈ કાનાણી પ્રશાંતભાઈ સોજીત્રા,હિરેન મૂંગપરા ચેતનભાઈ જારસણીયાપ્રશાંતભાઈ પટેલ,કેતન ગોંડલીયા, જયભાઈ દેસાઈ,ભાવેશભાઈ બુસા, રાજનભાઈ તલાવિયા સંજયભાઈ શીંગાળા,ખુશાલ રાબડિયા, સંજયભાઈ પારખિયા, પરાગભાઈ રૈયાણી,હિમાંશુભાઈ દેવળીયા જિગ્નેશભાઈ મારકણા, રાજેશભાઈ કોટક, જયેશભાઈ લોઢીયા જહેમત ઉઠાવી રહિયા છે.(
(4:13 PM IST)










