<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્‍ટનાં પ્રમુખ તરીકે જીજ્ઞેશ વાગડીયા

 

રાજકોટઃ શહેર કોંગ્રસ સમિતિ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્‍ટ પ્રમુખ તરીકે જીજ્ઞેશ વાગડીયા (મો. ૯૭ર૩૩ ૯૦૯૦૯) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્‍ટનાં ચેરમેન ભુમન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી આ નિમણુકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ ડો. હેમાંગભાઇ વસાવડા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અતુલભાઇ રાજાણી, હેમલભાઇ પેસવાડીયા, પ્રતિમાબેન વ્‍યાસ, જલ્‍પેશભાઇ કલોલા, રણજીતભાઇ મુંઘવા, ગજુભા ઝાલા, નિલેશભાઇ વિરાણી, પ્રકાશભાઇ વેજાપરા, હસુભાઇ સોની, બમણગામ દેવનભાઇ પાટડીયા, સુમનભાઇ સોની સુરેન્‍દ્રનગર, વિપુલભાઇ મહેતા કચ્‍છ, વ્રજેશભાઇ આડેસરા, મયુરભાઇ આડેસરા, હસ્‍મિતાબેન પાટડીયા, ચિરાગભાઇ પાટડીયા બરોડા, પરેશભાઇ પાટડીયા, રાજુભાઇ માંડલિયા,હિતેશભાઇ રાણપરા, શશીકાંતભાઇ પાટડીયા  જમશેદપુર, વિજભાઇ દુધાતરા, બિપીનભાઇ ચૌહાણ તથા નવિનભાઇ પાટડીયા, અરવિંદભાઇ પાટડીયા, સચીનભાઇ પાટડીયા, હિતેનભાઇ પાટડીયા, બીપીનભાઇ આડેરા, પ્રિતીબેન પારેખ, વિમલભાઇ આડેસરા, અલ્‍પેશભાઇ ફીચડીયા, મનીષભાઇ વાગડીયા મોરબી, નરેન્‍દ્રભાઇ પારેખ, નિલેશભાઇ રાજપરા, નૈમિષભાઇ પાટડીયા, પ્રફુલાબેન સોની, મનિષભાઇ માંડલિયા, ધર્મેશભભાઇ વાગડીયા, હર્ષદભાઇ પાટડીયા હળવદ, પ્રકાશભાઇ વાગડીયા બરોડા, નલીનભાઇ જડીયા ગોંડલ, જીતુભાઇ પારેખ ગોંડલ, દિવ્‍યેશભાઇ પારેખ, દિલીપભાઇ માંડલિયા, યોગેશભાઇ બાવીસીએ શુભેચ્‍છા પાઠવી છે.

(2:58 PM IST)