તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ઝૂપડપટ્ટી-આંગણવાડીના બાળકોને ‘શી' ટીમ દ્વારા સમજ અપાઇ

રાજકોટઃ શહેરના અલગ અલગ વિસ્તારની ઝુપડપટ્ટીના બાળકોની શી ટીમે મુલાકાત લઇ ગૂડ ટચ બેડ ટચની માહિતી અપાઇ હતી તેમજ સંક્રાતિના તહેવાર પર પતંગ લૂંટવા દોડાદોડી ન કરવા તેજમ અકસ્માતથી બચવા સુચન અપાયા હતાં. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને પણ આ વિષયો અંગે સમજ અપાઇ હતી. ડીસીપી પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ બી. ટી. અકબરીની સુચના અનુસાર શી ટીમના રોજીબાનુ, કિરણબેન સહિતે આ કામગીરી કરી હતી.
(4:03 PM IST)










