<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

કુંભમેળાના પ્રથમ દિવસના સ્નાનનો લાભ લેતા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સોની સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડીયા તથા પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ અમૃતિયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આજે કુંભમેળા દરમિયાન પ્રથમ દિવસે શાહી અમૃત સ્નાનનો રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ સોની સમાજના અગ્રણી શ્રી અરવિંદભાઈ પાટડીયા તથા પ્રદેશ ભાજપના અગ્રણી શ્રી નીતિનભાઈ અમૃતિયાએ લાભ લીધો.. તે પ્રસંગની વીડિયો અને તસવીરો... કર્ટસી: ચંદ્રેશ પટેલ, મોટી પાનેલી, અકિલાના શ્રોતા)

(2:54 PM IST)