News of Tuesday, 14th January 2025
અકિલા ન્યુઝ : મકર સંક્રાતિની સમી સાંજે પતંગ, દોરી, જીંજરા, શેરડી, ચીકી સહીતની પોતાના ધાબા પર મોજ માણી રહ્યા છે અને સાથે સાથે ગુજરાતની ઓળખ ગરબા રમી રહ્યા છે, જુઓ મકર સંક્રાતિના સમી સાંજના દ્રશ્યો લાઈવ. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(7:03 PM IST)










