તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
બંદોબસ્તની વ્યવસ્થા વચ્ચે થોડી ક્ષણ પતંગ ઉડાડવાની મજા માણી પોલીસ સ્ટાફે

રાજકોટઃ શહેરમાં મકર સંક્રાંતિ પર્વની શાંતિથી ઉજવણી થાય એ માટે શહેર પોલીસ સવારથી રાત સુધી બંદોબસ્તમાં જોડાઇ હતી. આ વચ્ચે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતના સ્ટાફે થોડો સમય કાઢી પતંગ ઉડાડવાની મજા માણી હતી.
(3:15 PM IST)










