<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજકોટ દક્ષિણના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાનો જન્‍મદિન

રાજકોટઃ શહેરના દક્ષિણ વિભાગના ભાજપના ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ વીરજીભાઇ ટીલાળાનો જન્‍મ તા. ૧૫ જાન્‍યુઆરી ૧૯૬૪ ના દિવસે થયેલ આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

 તેઓ પ્રથમ વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે. તેઓ અગ્રગણ્‍ય ઉદ્યોગપતિ છે. પાટીદાર સમાજ અને અન્‍ય સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે આજે જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહયા છે.

મો. ૯૯૦૯૯  ૦૮૭૮૭

(4:10 PM IST)