તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાનું પ્રથમ બોર્ડઃઅગ્નિ પરીક્ષા

રાજકોટ તા. ૧૭ : મનપાનું કાલે જનરલ બોર્ડ મળનાર છે. થોડા સમય પહેલા જ મ્યુ. કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર તુષાર સુમેરાનું રાજકોટ મહાપાલીકાનું પ્રથમ બોર્ડ બનશે અથાગ મહેનતથી IAS બનેલ શ્રી સુમેરા માટે બોર્ડનું સંચાલન નવું નથી. અગાઉ તેઅો જુનાગઢ ખાતે પણ મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા હોય સમગ્ર પ્રક્રિયાથી વાકેફ છે. જા કે બંન્ને શહેરોની તાસીર અલગ હોય શ્રી સુમેરા આવતીકાલના રાજકોટ મનપાના બોર્ડમાં સટાસટી કરશે કે ડીફેન્સીવ રહેશે તે જાવું જ રહ્નાં.
(2:47 PM IST)










