<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

અકિલા ન્યુઝ : ધૂમ સ્ટાઇલમાં હાઇવે પર બાઈક રેસિંગ કરતા 24 લોકોને 10 બાઈક સાથે પડધરી પોલીસે ઝડપી લીધા, અવાર નવાર જામનગર હાઇવે પર બાઈક રેસિંગના વિડીયો સામે આવતા હોઈ છે, તમામ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. : જુઓ વિડિઓ

(3:12 PM IST)