તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
રિનોવેશનને લીધે પીડીયુ સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેઇટ બંધ કરાયોઃ જામનગર રોડ પરના બે ગેઇટનો થશે ઉપયોગ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના ઍસબીઆઇ તરફના મુખ્ય પ્રવેશદ્વારને બંધ કરવામાં આવ્યું છે. આ ગેઇટનું રીનોવેશન કરવાનું હોવાથી આજથી આ ગેઇટને પતરાના બેરીકેડથી બંધ કરાયો છે. જામનગર રોડ તરફના બે ગેઇટમાંથી પ્રવેશ લઇ શકાશે અને ત્યાંથી જ બહાર નીકળી શકાશે (ફોટોઃ અશોક બગથરીયા)
(3:36 PM IST)










