તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
પ્રથમ વખત મહિલા માર્શલ

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની મળેલ જનરલ બોર્ડમાં આજે પ્રથમ વખત બે મહિલા માર્શલ તરીકે ફરજ બજાવી હતી. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં સ્થાય સમિતિ અને જનરલ બોર્ડનાં અનેક નિયમોનાં ફેરફાર બાદ પ્રથમ વખત મહિલા માર્શલ તરીકે નિમણુંક કરી હતી અને આજના બોર્ડમાં બે મહિલાઓ ફરજ બજાવતા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:59 PM IST)










