<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

બોર્ડમાં ૧૪ કોર્પોરેટરો ઉપસ્‍થિત રહ્યા

 

રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ જનરલ બોર્ડમાં ભાજપના ૬૬ પૈકી ૧૦ તથા કોંગ્રેસના તમામ ૪ સહિત કુલ ૭ર પૈકી પ૮ સભ્‍યો રજા રિપોર્ટ સાથે ઉપસ્‍થિત રહ્યા ન હતા.

(3:56 PM IST)