News of Monday, 20th January 2025
રાજકોટ કોળી ઠાકોર સેનાનું આવેદન જયેશ ઠાકોરને ખોટા કેસમાં ન લેવામાં આવે
વિંછીયા થોરિસાડી ગામની ઘટના સંદર્ભે : દેખાવો સાથે કલેકટરને રજૂઆતઃ પોલીસ નિર્દોષ લોકોને પકડી રહી છે

રાજકોટ તા. ર૦ : રાજકોટ કોળી ઠાકોર સેનાએ કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, જયેશભાઇનો ઉદેશ લોકોને ત્યાં શાંત પડવાનો હતો.
અમારી આવી માંગ છે કે, જયેશભાઇ ઠાકોરને ખોટા કેસમાં ના લેવામાં આવે અને ત્યાં કે નિર્દોષ લોકોને પોલીસ પકડી રહી છે તે હવે બંધ કરવામાં આવે અવી ને વિનંતી કરીએ છીએ.
(3:42 PM IST)










