News of Monday, 20th January 2025
અકિલા ન્યુઝ : રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ જગ્યાનો વિવાદ મામલો, ડેપ્યુટી કલેકટર વિભાગ દ્વારા ચાલતી હતી સુનાવણી, ડેપ્યુટી કલેકટર ચાંદની પરમાર દ્વારા લેવાયો નિર્ણય, વિરાણી હાઇસ્કૂલમાં હેતુ ફેર સિવાય કામો ન થઈ શકે, સરકારે શિક્ષણ માટે જગ્યા ફાળવી છે, કોઈપણ બીજા કાર્ય માટે મંજૂરી મેળવવી જરૂરી, વધારે વિગતો આપતા ડેપ્યુટી કલેકટર ચાંદની પરમાર. : જુઓ વિડિયો

(3:48 PM IST)










