News of Monday, 20th January 2025
૨૭૯ સરકારી કચેરીઓને ડીમાન્ડ લેટર પાઠવ્યા

રાજકોટઃ મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખાના રજીસ્ટરે ૫ લાખથી વધુ રકમ બાકી હોઈ તેવી ૧૨૦૯ મિલકત નોંધાયેલ છે. જેમાં ગવર્નમેન્ટની કુલ ૨૭૯ મિલકતો માટે ડીમાન્ડ લેટર લખવામાં આવે છે, ૩૪ જેટલી મિલકતોમાં કોર્ટ કેસ ચાલુ હોય તેના ચુકાદાને આધીન મિલકત વેરો વસુલવાનો થાય તથા રાજકોટ મહાનગરપાલિકાની ૧૮૮ મિલકતમાં તબ્બકાવાર મિલકત વેરાનું પેમેન્ટ કરવામાં આવે છે તદુપરાંત ટાવરના ૪૧૯ મિલકતો તથા અન્ય મિલકતો માટે નિયમાનુસાર બીલ. ડીમાન્ડ નોટીસ તથા જપ્તીની કાર્યવાહી હાથ ધરી રકમ વસુલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
(4:37 PM IST)










