<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી સવારથી લઇ સાંજ સુધી મચ્છીનો ત્રાસ, રેસકોર્સ રિંગ રોડ પર રાહદારીઓને આંખમાં મચ્છી આવી જતા રહેવું પડે છે ઉભું, ઘરની બહાર નીકળો તો ચસ્મા પહેરી ઘરની બહાર નીકળવા વિનંતી, જુઓ લાઈવ દ્રશ્યો રેસકોર્સ રિંગ રોડથી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(6:22 PM IST)