<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

અકિલા ન્યુઝ : રાજકોટના KKV ચોક પુલ નીચે બની રહ્યું છે ગેમ ઝોન વિથ કાફે, TRP ગેમ ઝોન ઘટના બાદ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પુલ નીચે ઝોનનું કામ શરુ કરાતા વિરોધ બાદ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું પુલ નીચે ન્યુસન્સ ભેગું થતું, રાજકોટનું બ્યુટીફીકેશન થશે, હું ખાતરી આપું છું કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના નહિ જ થાય. : જુઓ વિડિયો

(1:51 PM IST)