News of Wednesday, 22nd January 2025
ખેલ મહાકુંભ બેડમિન્ટન સ્પર્ધામાં રાજકોટના બીના મોતીવરસ - મીનલ સોનપાલ ઝળહળ્યા

રાજકોટઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે ખેલમહાકુંભ ખુલ્લો મુકાયો હતો. બેડમિંટન સ્પર્ધા રાજકોટનાં એસ એ જી સ્પોર્ટસ સંકુલમાં યોજવામાં આવેલ.
તેમાં ૪૦ થી ૬૦ વર્ષ ની ઉપર નાં બહેનો વિભાગ માં બેડમિન્ટ સિંગલ્સ માં પ્રથમ સ્થાન ડો. બીના મોટીવરસ એ પ્રાપ્ત કરેલ તેમજ ડબલસ માં ડો.બીના મોતીવરસ અને મીનલ સોનપાલ એ બીજું સ્થાન પ્રાપ્ત કરેલ
(3:34 PM IST)










