<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

અકિલા ન્યુઝ : રાજકોટ સિંચાઇ વિભાગ ને લઈને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી, સૌરાષ્ટ્ર ની સૌની યોજના ને લઈને લિંક 1, 3 અને 4 ને લગતી બાબતો ની ચર્ચાઓ કરવામાં આવી, નર્મદા નું પાણી શિયાળા પૂરતી પાણીની સિંચાઇ માટે વ્યવસ્થા છે અને તે આપવામાં આવશે, હાલ શિયાળુ પાક લેવા માટે કોઈ જ સમસ્યા ન થાય એ માટે આયોજન છે, કુંવરજીભાઈ બાવળિયા. : જુઓ વિડિયો

(1:48 PM IST)