તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
૭ મહિનામાં સદભાવના વૃધ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દ્વારા ૯ કરોડની દવાઓનું વેચાણઃ અઢી કરોડનું ડીસ્કાઉન્ટ

રાજકોટઃ સદભાવના વૃધ્ધાશ્રમ મેડીકલ સ્ટોર(નાનામવા ચોક, આર.કે.પ્રાઇમ, સિલ્વર હાઇટ પાસે, રાજકોટ) દ્વારા દર મહિને રર હજાર જેટલા દર્દીઓ લાભ લ્યે છે. અત્યાર સુધીમાં ૯ કરોડથી વધુ રકમની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું છે. અઢી કરોડનું ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યું હોવાનું માનદ સંચાલક ભુપતભાઇ રાદડીયા લેખિતમાં જણાવે છે. સંસ્થા દ્વારા ર૦ થી ૬પ% ડીસ્કાઉન્ટ અપાતું હોવાનુ આ યાદીમાં દાવો કરાયો છે.
(4:17 PM IST)










