<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

આસોપાલવ ખાદ્યતેલમાં આયોડીનની માત્રા વધુ : નમુનો નાપાસ

જુનુ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ધરતી ટ્રેડર્સમાંથી કોટન સીડ ઓઇલનું સેમ્‍પલ લેવાયેલઃ સામાકાંઠે ૧૪ વેપારીને ત્‍યાં ચેકીંગ : વધુ ૩ ખાદ્યતેલના નમુના લેવાયા

(3:10 PM IST)