<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

પ્રેકટીસ સેશનમાં ટીમ ઇન્‍ડીયાના ખેલાડીઓ મસ્‍તીના મુડમાં જોવા મળ્‍યા

કોચ ગંભીર, અર્શદીપ, અભિષેક, અક્ષર સહિતના ખેલાડીઓ એકદમ રીલેકસ હતા, બાદ નેટમાં આકરી નેટ પ્રેકટીસ કરી

રાજકોટઃ સીરીઝમાં ર-૦ થી લીડ મેળવી ચુકેલી ટીમ ઇન્‍ડીયા માટે આજે સીરીઝ જીતવાની તક છે. દરમિયાન ગઇકાલે સાંજે ટીમ ઇન્‍ડીયાના ખેલાડીઓએ ખંઢેરીના મેદાનમાં નેટ પ્રેકટીસ કરી હતી. ખેલાડીઓ એકદમ હળવા મુડમાં જોવા મળતા હતાં. એકબીજા સાથે ગેમ્‍સ પણ રમ્‍યા હતાં. બાદમાં નેટમાં આકરી પ્રેકટીસ કરી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(12:11 PM IST)