<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટના આકાશવાણી ચોક સ્થિત 92 નંબરની સરકારી સ્કૂલના પ્રાંગણમાં જ આવેલી આંગણવાડી માં ભણતા વિદ્યાર્થી ને સ્કૂલના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યા ની ફરિયાદ, માત્ર ફૂલ તોડવા ની ઘટના ને લઈને સરકારી સ્કૂલ ના જ આચાર્ય દ્વારા માર માર્યો હોવાની ફરિયાદ બાદ NSUIની રજૂઆત, પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ. : જુઓ વિડિયો

(12:19 PM IST)