News of Tuesday, 28th January 2025
હે...ભગવાન... રેસકોર્સ સ્વીમીંગ પુલની આ દશા ? કયારે ધુબકા ખાવા મળશે ?

રાજકોટના રેસકોર્સમાં આવેલ સ્વીમીંગ પુલનું લાં....બા સમયથી રીનોવેશન ચાલી રહયુ છે. આ કામકાજ ઠીચુક-ઠીચુક ચાલતા સભ્યોમાં રોષ ફેલાયો છે. સભ્યોની માંગણી છે કે તંત્રવાહકોએ સ્પીડ વધારી આ સ્વીમીંગનું બાકી રહેલુ કામ પુરૂ કરવું જોઇએ. સભ્યો વ્હેલી તકે આ પુલ કાર્યરત થાય તેવું ઇચ્છે છે.
(3:57 PM IST)










