તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
રાજકોટ જીલ્લાની પ પાલીકામાં ર૮૦ ફોર્મ ઉપડયા તાલુકાની ૬ બેઠકો માટે ૩૦ ફોર્મઃ ૧૬મીએ મતદાન

રાજકોટ જીલ્લાની ઉપલેટા-જસદણ-ધોરાજી-જેતપુર તથા ભાયાવદર એમ પાંચ પાલીકાની અને ૪ તાલુકાની ૬ તાલુકા પંચાયત બેઠક અંગે ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જીલ્લા ચૂંટણી તંત્ર કાર્યવાહી કરી રહ્યું છેઃ પાંચ પાલીકામાં આજ સવારે ૧૧ સુધીમાં ર૮૦ ફોર્મ ઉપડયા છે, ધોરાજીમાં ૩ ભરાયા છેઃ જો કે ભાયાવદરમાં એક પણ ફોર્મ ઉપડયું નથીઃ ૧લી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશેઃ ૧૬મીએ સવારે ૭ થી ૬ મતદાનઃ ૧૮મીએ મતગતરી યોજાશે.
(3:32 PM IST)










