તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 29th January 2025
સિવિલ હોસ્પિટલમાં ખાડામાં પડતાં દર્દીના મોતને પગલે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દોડી આવ્યા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ખાડામાં પડી જતાં દર્દીના મોતની બનેલી ઘટનાને પગલે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ દોડી આવ્યા હતા અને હોસ્પિટલના સત્તાધીશોને સાથે રાખી ઘટના સ્થળની મુલાકાત લઇ જરૂરી સુચનો કર્યા હતાં. બાદમાં ઓપડી અને કેસ બારીએ પહોંચી દર્દીઓની લાંબી લાઇનો જોઇ ચોંકી ગયા હતાં. તેમજ બેઠક વ્યવસ્થા, ટોકન સિસ્ટમ અંગે સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવા સુચનો આપ્યા હતાં.
(3:48 PM IST)










