News of Thursday, 30th January 2025
અકિલા ન્યુઝ : રાજકોટ શાપર વેરાવળના ટીલારા ગેટ પાસે મેટ્રો પ્લાઝા કોમ્પ્લેક્સ માં ગ્રોથ ટૅચ ઇન્સ્ટિટ્યૂટ નામ ના ટ્યુશન ક્લાસીસ માં નાના વિદ્યાર્થીઓ ને માર મારતો વિડીયો સામે આવ્યો છે, ટ્યુશનની બહાર ઉભા રાખી વિધ્રાથીઓને મારવામાં આવે છે માર. : જુઓ વિડિયો

(11:31 AM IST)










