<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

જયાનંદ ધામ નવગ્રહ જિનાલયમાં શનિવારથી ધાર્મિક અનુષ્‍ઠાનો

પૂ. આ.ભ. શ્રીમદ જયશેખર સૂરીશ્વરજી મ.સા.નું સાનિધ્‍ય :શાંતિનાથ ભગવાનનો નગર પ્રવેશ તથા દેવદેવીઓના પૂજન નવકારસી, સ્‍વામીવાત્‍સલ્‍ય તથા સાંજે ચૌવીહાર યોજાશે

રાજકોટ, તા. ૩૦ : કાલાવડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનાં આંગણે  પૂ. આ.ભ. શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા. નાં સાનિધ્‍યમાં  જલયાત્રા પ્રથમ દિવસ તા. ૧ ફેબ્રુઆરી શનિવારનાં સવારે ૬ વાગ્‍યે શ્રી શાંતિનાથ ભગવાન નો નગર પ્રવેશ  શત્રુંજય તળેટીના નવ ચરણ  પાદુકાનો નગર પ્રવેશ  જે. એમ. શાહ પરિવાર દિલેશ જે. શાહ(એડવોકેટ), એ-૧૦૧, નિર્વાણા ટાવર, નિર્વાણા રોડ, રામજી ભવન પાસે, ઓફ અવધ રોડ,  વાજતે ગાજતે  પ્રયાણ થશે અને જયાનંદ ધામ ખાતે પધારશે. 

 જલયાત્રા મહાવિધાનનાં લાભાર્થી હસુમતીબેન પ્રફુલભાઈ ધામી પરિવાર, અક્ષય - રીધીમા, કીયારા, અહાન,  માણેકસ્‍તંભ રોપણ નાં લાભાર્થી પ્રવિણચંદ્ર નાથાલાલ ટોળીયા, હઃ મંજુલાબેન પ્રવિણચંદ્ર ટોળીયા પરિવાર, જયેશ - મીના, રાજેશ - જાગળતિ, વિપુલ, શ્રેણીક - ઈશીતા, ચિરાગ - ખ્‍યાતિ, પરમ - હસ્‍તી, નિતા - મયુરભાઈ, અભિષેક, પાહીની, પ્રયાન,  કલ્‍યાણકારી કુંભ સ્‍થાપનાનાં લાભાર્થી  શીલાબેન વિક્રમભાઈ જસાણી, ખ્‍યાતિ અમીતભાઈ જસાણી,  કોમલ ભાવિક શાહ, અર્હમ, અધ્‍યા, સ્‍વયમ,સ્‍વરા, આનંદકારી અખંડ દિપક સ્‍થાપના નાં લાભાર્થી ચિ. આગમ કશ્‍યપભાઈ શાહ,  પન્નાબેન નિતેશભાઈ શાહ, અ.સૌ. પુનમબેન કશ્‍યપભાઈ શાહ,  વસંતબેન રતિલાલ શાહ પરિવાર, જાજલ્‍યમાન જવારારોપણ નાં લાભાર્થી  આરાધીબેન ચિરાગભાઈ રાદડીયા, હઃ કીયારા - મિહીરા, ક્ષેત્રપાલ દાદા નું પૂજન નાં લાભાર્થી  લીલાવંતીબેન સૌભાગ્‍યચંદભાઈ- ઓધવજીભાઈ પુનાતર, હઃ ધામીનીબેન રાજુભાઈ પુનાતર, ડો. ઉપાસના નિકેતભાઈ દોમડીયા,ડો. રીશીતા જયભાઈ પરીખ, ચિ. તક્ષવી, ચિ. રૈવત છે.

 જયારે  અષ્ટભૈરવ પૂજન નાં લાભાર્થી  હિરાબેન ભુપતભાઈ શાહ પરિવાર, હઃ નિતીનભાઈ - પીનાબેન, જીનલબેન, રૂતાબેન, હાર્દિકભાઈ,  ઘંટાકર્ણ મહાવીર પૂજન નાં લાભાર્થી ભાવનાબેન પ્રફુલભાઈ પ્રભુદાસ શેઠ હઃ પ્રદિપભાઈ - તળપ્તિબેન, દિપકભાઈ - વૈંશાલીબેન, પરાગભાઈ - હિરકબેન, ઉચિત, વળદ્ધિ, હેચલ (અરીહંત સાડી, નારાયણી મોટર્સ)  અંબિકામાતાજીનું પૂજન નાં લાભાર્થી   ઈન્‍દીરાબેન જયંતિલાલ દોશી, કુંદનબેન ભોગીલાલ મહેતા, નયનાબેન કેતનભાઈ દોશી, દશાદિક્‍પાલ પાટલા પૂજન નાં લાભાર્થી  રમીતાબેન જયેશભાઈ મહેતા, હઃ યશ - સલોની - હીલોની,  સોળ વિધાદેવી પૂજન નાં લાભાર્થી  પન્નાબેન કૌશિકભાઈ ખોખાણી, હઃ ચૈતન્‍યભાઈ,  નવગ્રહ પાટલા પૂજનનાં લાભાર્થી  નિરંજનાબેન હસમુખભાઈ દોશી પરિવાર હઃ સીએસ પ્રિતિબેન સંદીપભાઈ દોશી, (કોર્પોરેટર આર.એમ.સી) હર્નિશ - સીએ એશા, ડો. જિનીશ, યુગ, ચોસઠ ઈન્‍દ્ર-ઈન્‍દ્રાણી પૂજન,  જયશ્રીબેન કિશોરભાઈ કામદાર,  ચોવીશ શાસન દેવ-દેવી પૂજન નાં લાભાર્થી  નવલબેન મનસુખલાલ ચતુરભાઈ શાહ પરિવાર (વાંકાનેરવાળા), પ્રવિણચંદ્ર મનસુખલાલ શાહ, પ્રફુલચંદ્ર મનસુખલાલ શાહ,  અષ્ટમંગલ પાટલા પૂજન નાં લાભાર્થી લીલાવંતીબેન વસંતલાલ શાહ (મોટાણી) પરિવાર, પ્રદિપ-ભાવના, જયેશ-વર્ષા, કીર્તી-જયોતિ, કૌશિક-ડોલી, મૌલિક-પંકિતા, યશ-અંકિતા, નિલય-પલક, ઈશા-હિનલ-હર્ષિત -મિશીકા-સમર, શત્રુંજય તળેટી ના નવ ચરણ  પાદુકા નો નગર પ્રવેશના લાભાર્થી  ચન્‍દ્રકાન્‍ત હિમતલાલ શાહ હસ્‍ત  દિવ્‍યાબેન ચન્‍દ્‌ર્કાન્‍ત્‍ભાઇ શાહ મિલનભાઇ સી. શાહ,  રાખિબેન એમ્‌. શાહ, નિષ્ઠા નિયંત ભારદ્વાજ, પ્રિતેશ એમ. શાહ, ધ્રુવી પ્રિતેશ શાહ

 સપૂર્ણ દિવસના સ્‍વામિવાત્‍સલ્‍ય તથા શાંતિનાથ ભગવાન નો નગર પ્રવેશના લાભાર્થી ચંદ્રાવતીબેન જશવંતરાય શાહ, જે. એમ. શાહ (એડવોકેટ) પરિવાર  દિલેશભાઈ જે. શાહ (એડવોકેટ), હઃ  કોમલબેન દિલેશભાઈ શાહ, હિત, પ્રિત લાભ એ લાભ લીધેલ છે.જેની  કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ-રાજકોટ ના  મહેશભાઈ મણીયાર (૯૪ર૭રર૦૩૩૧),  વિપુલભાઈ દોશી (મો. ૯રર૮૭૬પ૬૮૮),  નિતેશભાઈ શાહ (૯૪૨૬૨૨૦૨૧૬) ની યાદી જણાવે છે.

 

(3:14 PM IST)