તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 3rd February 2025
કુંભ મેળા માટે રાજકોટથી પ્રયાગરાજ માટે આવક-જાવક થઇને કુલ ૪ વોલ્વો મૂકાઇઃ ૪૦ ટકા બૂકીંગ પૂર્ણ

રાજકોટ એસ.ટી. ડીવીઝન પણ પ્રયાગરાજ કુંભ મેળામાં જવા માટે કાલે સવારે પ વાગ્યાથી સ્પે. વોલ્વો બસ દોડાવવાનું છે. આ માટે આવક-જાવક થઇને કુલ ૪ અદ્યતન વોલ્વો મૂકાઇ છેઃ કાલથી ઉપડનાર બસમાં ઓનલાઇન ૪૦ ટકા બુકીંગ પૂર્ણ થયું છે. કાલે સવારે મહાનુભાવના હસ્તે અપાશે લીલીઝંડી...
(2:49 PM IST)










