News of Tuesday, 4th February 2025
રાજકોટ જીલ્લાની પ પાલિકામાં ફોર્મ પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસઃ સાંજે ચિત્ર ફાઇનલ થશે બાદમાં પ્રતિક ફાળવણી અને પોસ્ટલ બેલેટો છપાશે

રાજકોટ જીલ્લાની પાંચ પાલીકા જસદણ, ઉપલેટા, ભાયાવદર, જેતપુર, અને ધોરાજીની ચૂંટણીમાં પર૧ ફોર્મ માન્ય રહ્યા છેઃ તાલુકા પંચાયતની ૬ બેઠકોમાં ૧ર ફોર્મ માન્ય છેઃ આજે ફોર્મ પાછા ખેચવાનો છેલ્લો દિવસ છેઃ સાંજે ચિત્ર ફાઇનલ થશેઃ બાદમાં પ્રતિકોની ફાળવણી કરાશેઃ આર. ઓ. દ્વારા પોસ્ટલ બેલેટો છાપવા કાર્યવાહી થશેઃ કાલથી જે તે પાલિકાના સ્ટાફના ઓર્ડરો કરાશેઃ તાલીમનો પણ ધમધમાટ
(2:58 PM IST)










